Dr. Prathmesh Shah

ભાવનગર જિલ્લા ખાતે મગજ તેમજ માનસિક રોગો ના દર્દીઓ ની તકલીફો ની તપાસ અને સચોટ સારવાર માટેની હોસ્પિટલ.

Call Now Make an Appointment
About Us

Dr. Prathmesh Shah - M.D. Psychiatry

ભાવનગર ખાતે મગજ તેમજ માનસિક રોગો ના દર્દીઓ ની તકલીફો ની તપાસ અને સચોટ નિદાન તેમજ અધ્યતન પ્રણાલી પ્રમાણે સારવાર મળશે

અશક્ત, વૃદ્ધ તેમજ પથારીવશ અને ખુબ બીમાર દર્દીઓ માટે હોમ (ઘરે) વિઝીટ દ્વારા તપાસ અને સારવાર ની સુવિધા.
કાઉન્સેલિંગ.
ઑનલાઈન તપાસ અને સચોટ નિદાન
બહારગામ ના દર્દીઓ માટે ઓનલાઈન નિદાન સાથે કુરિયર દ્વારા દવા પહોચાડવા માં આવશે.
Make an Appointment Call Now

5000

Happy Patients

4

Yaers of Experience

Our Services

What We Offer

મગજ ના રોગ

માઈગ્રેન (આધાશીશી ), કંપવા, ખેંચ /વાઈ / જોટા વગેરે...

માનસિક રોગો

જેવાકે ડિપ્રેશન (હતાશા રોગ ), ભય રોગ (panic d/o), ચિંતા રોગ (anxiety ) સ્કિઝોફ્રેનિયા, ઉન્માદ ની બીમારી વગેરે.

નશા મુક્તિ માટે દવાઓ અને કાઉન્સેલીંગ

દારૂ, સિગરેટ, પાન માવા, કાલા કફ સીરપ વગેરે...

સેક્સ ને સબંધિત

સેક્સ ને લગતા રોગો તેમજ તકલીફો નું નિદાન અને સારવાર...

બાળકો ને લગતા રોગો

બાળકો માં થતા રોગ જેમકે ચંચળ હોવું (adhd), ભણવામાં નબળા હોવું, મંદબુદ્ધિ ના બાળકો માટે સલાહ તેમજ સારવાર...

મોટી ઉંમર ના રોગ

વધતી ઉંમર સાથે ના મગજ ના રોગ જેમકે ભૂલવાની બીમારી (સ્મૃતિ ભંશ / ડીમેંશિયા), ડિલિરિયમ, હતાશા ની બીમારી, ઊંઘ ની તકલીફ વગેરે

સોમાટિક દુઃખાવા તેમજ માનસિક ખેંચ ના રોગ

લાંબા સમય થી ચાલુ રહેતા શરીર ના તેમજ નસ ના દુઃખાવા, ગેસ તેમજ અપચાની તકલીફ, વારંવાર બેભાન થઇ જવું, રિપોર્ટ નોર્મલ હોવા છતાં લાંબો સમય તકલીફ શરુ રહેવી વગેરે...

ભાવનગર શહેર ખાતે દર્દીઓ માટે હોસ્પિટલ વિઝીટ તેમજ હોમ (ઘરે) વિઝીટ ની સુવિધા

રવિવારે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી દર્દીઓ માટે હોસ્પિટલ શરુ રહેશે.

Information Hub

મગજ તેમજ માનસિક રોગો વિશેની માહિતી.

માથાનો દુઃખાવો (આધાશીશી / ટેંશન હેડએક)

લાંબા સમય ના માથા ના લબકારા મારતા દુઃખાવા તેમજ લાંબા સમય થી માથું ભારે લાગવાની તકલીફો ની વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.

Download/ડાઉનલોડ

Schizophrenia / સ્કિઝોફ્રેનિયા (પાગલપણુ)

એક જાત નો માનસિક રોગ જેમાં દર્દીઓ ના રોજબરોજ ના જીવન તેમજ ઘર કામ/રોજગારી પર અસર પડે છે તેના લક્ષણો વિષે વધુ માહિતી જાણવા માટે નીચે ક્લીક કરો.

Download/ડાઉનલોડ
Testimonial

What Our Patients says!